રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના ઘચૂમલા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવાન નિઝામુદ્દીન હનીફ મથ્થા ને બાયપાસ વિસ્તારમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક વીજ શોક લાગતા મુત્યુ થયું. ઘટનાની જાણ થતા જ લોકોના ટોળાં હોસ્પિટલમાં ઉમટી પડ્યા.
પાલિકા પ્રમુખ મો હુસેન ઝાલા સહિત આગેવાનો સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા.
પોલિસ એ આગળની કાર્યવાહી હાથ ધરી છે
હાલતો આ પરિવાર પર આફત આવી પહોંચી છે. મૃતકના પિતાનું પણ થોડા સમય પહેલા મૃત્યુ થયું હતું. પરિવારમાં કમાવનાર એકજ વ્યક્તિ હતો તે પણ ના રહ્યો. આવી અણધારી આફત થી પરિવાર માં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.