રિપોર્ટર પાયલ બાંભણિયા ગીર સોમનાથ
સોમનાથના વડા મથક વેરાવળમાં ભારે પવન સાથે વરસાદ ની શરૂઆત થઈ.
વહેલી સવારથી જ તડકા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ.
સોમનાથ ચોપાટી પર ભારે પવન સાથે વરસાદ થતા ચોપાટી પર દુકાનો ના સપોર્ટ ઊડ્યા.