ગોધરા નગરપાલિકા પર ભાજપ ની સંપુર્ણ સત્તા

Panchmahal
રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

થોડા સમય પહેલા અપક્ષો એ ગોધરાન ગરપાલિકા માં મેળવી હતી સત્તાથોડા દિવસો અગાઉ નગર પાલિકા ની તમામ સમિતિ પર ભાજપે કબજો મેળવ્યો હતોઆજે અપક્ષ માંથી જીતેલા અને એમ આઈ એમ ના ટેકા થી સત્તા મેળવેલ અને પ્રમુખ બનેલ અપક્ષ ના સંજય સોની એ આજે ગોધરા કમલમ ખાતે ભાજપ માં જોડાયાસંજય સોની ના ભાજપ માં જોડાવા થી હવે ગોધરા નગરપાલિકા માં સંપૂર્ણ સત્તા ભાજપની.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *