રિપોર્ટ :- વિમલ પંચાલ નસવાડી
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આજરોજ રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ દ્વારા સમગ્ર ભારત અને ગુજરાત રાજ્યમાં હાલમાં તાજેતરમાં ભારત સરકાર આદિ અનાદિ કાડ થી અને હજારો વર્ષથી આદિવાસી સમાજ ને ભારતની સંસદમાં બિલ પાસ કરી તેમને ગેર આદિવાસી સાબિત કરી એમને વિદેશી ગોસીત કરવાનું સડયંત્ર છે જેના ભાગરૂપે આખા ભારત અને દેશની અંદર આવેદનપત્ર આપી રહ્યા છે તેવામાં છોટાઉદેપુર રાષ્ટ્રીય આદિવાસી એકતા પરીષદ દ્વારા કવાટ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું