રિપોર્ટર: વિમલ પંચાલ, નસવાડી
આજ રોજ ધોરણ ૧૨ ની બોર્ડ ની પરીક્ષા શરુ થઈ છે જેમાં સમગ્ર વિદ્યાર્થીઓએ કોરોના ગાઈડ લાઇનનું ચુસ્ત પણે પાલન કર્યું હતું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં શ્રી કવાટ ઇંગલિશ હાઈસ્કૂલમાં રેગ્યુલર રીપીટર ખાનગી રીપીટર એસએસસી ની બોર્ડની પરીક્ષા 2021 ની સોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી