ભરદેશ ની સૌથી મોટી સમસ્યા :વસ્તીવધારો

Latest

વિશ્વમાં ચીન બાદ ભારત વસ્તી ની દ્રષ્ટિએ વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. વર્તમાન સમયમાં ચીન એક અબજ 44 કરોડ વસ્તી સાથે પ્રથમ સ્થાન પર છે. ભારતની વસ્તી પણ એક અબજ 35 કરોડથી વધારે છે. સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજીક વિભાગના અંદાજ પ્રમાણે ભારતનીવસ્તી વર્ષ 2030 સુધીમાં એક અબજ 50 કરોડ અને વર્ષ 2050માં એક અબજ 64 કરોડ થઈ જશે.up માં યોગી સરકારે વસ્તી નિયંત્રણ બિલનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. વિશ્વ જનસંખ્યા દિવસે રજૂ કરવામાં આવેલા આ ડ્રાફ્ટ બિલ વિશે દેશમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે. તેમાં વધતા જતા વસ્તી વધારા નસ કારણે કેટલીક નકારાત્મક અસરો ઉભી થાય છે, જનસંખ્યા નિયંત્રણથી થતાં કાયદાકીય ફાયદા અને તે વિશે રાષ્ટ્રીય કાયદાની જરૂરિયાત જેવા મુદ્દા સામેલ છે. રસપ્રદ વાત એવી છે કે, જનસંખ્યા નિયંત્રણ કાયદા વિશે NDAમાં મતભેદ છે, જ્યારે UPA સંગઠન એકજૂથ જોવા મળી રહ્યું છે.તેમજ વિશ્વમાં ચીન બાદ ભારત વસ્તી વધારાની દ્રષ્ટિએ વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. વર્તમાન સમયમાં ચીન એક અબજ 44 કરોડ વસ્તી સાથે પ્રથમ સ્થાન પર છે. ભારતની વસ્તી પણ એક અબજ 35 કરોડથી વધારે થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર(UN)ના આર્થિક અને સામાજીક વિભાગના અંદાજ પ્રમાણે ભારતની વસ્તી વર્ષ 2030 સુધીમાં એક અબજ 50 કરોડ અને વર્ષ 2050માં એક અબજ 64 કરોડ થઈ જશે. ભારત અને ચીનની વસતિની તુલના કરવામાં આવે છે ત્યારે એ બાબત પણ જાણવી જરૂરી છે કે ભારતની તુલનામાં ચીનનું ભૌગોલિક કદ લગભગ ત્રણ ગણું મોટું છે, આ ઉપરાંત ભારત કરતાં ચીનનું અર્થતંત્ર પણ પાંચ ગણું વિશાળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *