રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
ગેલાણાની એક પ્રાંસલી ગામની છ સહીત સાત મહીલાઓ ૧૧૨૪૦ની રોકડ સાથે જુગાર રમતી ઝડપાઈકેશોદ પોલીસને મળેલી બાતમીના આધારે રેઈડ કરતાં પ્રાંસલી ગામે વિક્રમ આહિરના ઘર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતી મનિષા હમીર સુરેશ બાબરીયા ગામ પ્રાંસલી ઉષા વિક્રમ જીણા વિરડા ગામ પ્રાંસલી
મણી લખમણ જેઠા ખાણીયા ગામ પ્રાંસલી
હિના દિનેશ પુંજા બાબરીયા ગામ પ્રાંસલી
મનિષા પ્રફુલ કાના મક્કા ગામ ગેલાણા
કમળા અરજણ પરબત કારેથા ગામ પ્રાંસલી
હિરબાઈ ભનુ ગાંગા બાબરીયા ગામ પ્રાંસલી