બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
રાજપીપળા ટાઉનહોલમાં વર્તમાન સમયમાં હિન્દુ સમાજની સ્થિતિ માટે ચર્ચા વિચારણા થઇ. નર્મદા વિશ્વ હિંદુ પરિષદની સમિતિમાં થોડા ફેરફાર થાય તેમજ નવી નિયુક્તિ થાય આવનાર સમયમાં નર્મદા જિલ્લામાં દરેક ગામમાં વિશ્વ હિન્દુ પરિષદ નું કાર્ય શરૂ થાય તે માટે ગ્રામ્ય સમિતિઓ બને આવનાર સમયમાં બજરંગ દળના ત્રિશૂલ દીક્ષા ના કાર્યક્રમ થશે જેમાં નવી નિયુક્ક્તિમાં જિલ્લા મંત્રી, સુજલભાઈ મિસ્ત્રી રાજપીપળા જિલ્લા ઉપાધ્યક્ષ ભગુભાઈ વસાવા એડવોકેટ ડેડીયાપાડા જિલ્લા સહમંત્રી ધરમશીભાઈ ખત્રી ડેડીયાપાડા જિલ્લા દુર્ગાવાહિની સંયોજીકા ભામીની બેન ઠક્કર એડવોકેટ રાજપીપળા જિલ્લા બજરંગ દળ સંયોજક પુષ્પરાજસિંહ ચૌહાણ ગ્રામ્ય પ્રખડ અધ્યક્ષ વૈભવ ભાઈ પટેલ શાકબારા પ્રખંડ અધ્યક્ષ બી .ડી ચૌધરી રીટાયર્ડ પીઆઇ રાજપીપળા શહેર અધ્યક્ષ રાજદીપ સિંહ ગોહિલ રાજપીપળા મંત્રી શહેર પુથ્વીરાજ ચૌહાણ બજરંગ દળ ગ્રામ્ય સહ સંયોજક દિનેશભાઈ વસાવા ભદામ બેઠકમાં ભરૂચ વિભાગ મંત્રી દુષ્યંત સિંહ સોલંકી ભરૂચ વિભાગ સંગઠન મંત્રી જીતુભાઈ ગોસ્વામીએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું