બગસરા માં પ્રિમોન્સૂન ની કામગીરી કરવામાં આવી Amreli June 9, 2021June 9, 2021 admin267Leave a Comment on બગસરા માં પ્રિમોન્સૂન ની કામગીરી કરવામાં આવી એન ડી પંડયા રીપોર્ટર બગસરા બગસરા નગરપાલિકા દ્વારા સાતલડી નદીમાં કચરો સાફ કરવાની કામગીરી શરૂહાલમાં મુંજયાસર ડેમ પણ ઓવરફ્લો થવામાં માત્ર 1.50 દોઢ ફૂટ બાકી છે જેમાં ઓવરફ્લો થાય તો સાતલડી નદી માં પાણી આવેચોમાસા ને અનુલક્ષીને આ કામગીરી કરવામાં આવી હતી