હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ ઓક્સિજન ગેસ નું ઉત્પાદન કરતા પ્લાન્ટ માં ખામી સર્જાઈ હતી જેને લઈ થોડા કલાકો માટે પ્લાન્ટ બંધ કરવા ની ફરજ પડી હતી.પરંતુ ટેક્નિકલ ટિમ ની સતત 8 કલાક ની મહેનત ને લઈ હવે આ પ્લાન્ટ શરૂ થઈ ગયો છે.
ઓક્સિજન પ્રોડક્શન આજે રાત્રે ૧કલાક થી શરૂ થઈ જશે અને સપ્લાય પણ શરૂ થઈ જશે.
============================
ધર્મેશ પટેલ
(જનરલ મેનેજર. – મારુતિ ગેસ- હાલોલ)
જેથી જિલ્લા ના નાગરિકો ને નમ્ર અપીલ કે કોઈ પણ પ્રકાર ની અફવાઓ પર ધ્યાન આપવું નહીં અને અફરા તફરી નો માહોલ ઉભો કરવો નહીં.
==================================
(ધર્મેશ વિનુભાઈ પંચાલ)
તંત્રી / પત્રકાર
પંચમહાલ મીરર – સમાચાર પત્ર
ગુજરાત નેશન – ન્યૂઝ ચેનલ