રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના
,.
અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યુ .જે ખીલાવડ ગામે યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર શખ્સ ને આકાર મા આકરી સજા કરવા વિવિધ હિન્દુ સંગઠન ને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપીને માંગણી કરી હતી ગીરગઠડા તાલુકા ના ખિલાવડ ગામે ગત, 21/3 ના રાત્રીના યુવતીઉપર ગામ ના આધેડ મુસ્લિમ શખ્સે બળાત્કાર કર્યો ની ઘટના બહાર આવતા અને પોલીસ ફરિયાદ નોંધાતા આજે આ બનાવા ને અખિલ ભારત હિન્દુ ના જીલ્લા અધ્યક્ષ લાલજીભાઈ રખડ ,બારૈયા ઉના તાલુકા ઉપાધ્યક્ષ ભાવિન ભાઇ રાઠોડ ,કરણ ભાઇ બાંભણીયા, પારસ ભાઈ મજીઠીયા, અશોકભાઈ મજીઠીયા , પાયલ બેન બાંભણીયા , ભાલીયા માધુભાઇ જગદીશ ભાઇ , કાજલ બેન બારૈયા,નિપૂલ ભાઇ શાહ શહીત ના સમસ્ત હિન્દુ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા.