પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષિ,રાજપીપળા
ફરીથી એક નવી સિદ્ધિ હાસલ કરી સામાજીક કાર્યકર્તા તરીકે જેઓ મધર ટેરેસા ના ઉપનામથી ગુજરાતમાં ઓળખાઇ રહ્યા છે.તેઓની જનસેવા એ જ પ્રભુસેવા ની ભાવનાથી દરેક કાર્ય કરી રહ્યા છે.આમ તેમની કામગીરીને ધ્યાનમાં લઇ સ્વર્ણિમ ગુજરાત જી સિનેમા દ્વારા ડોક્ટર દમયંતી ફરીથી એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.આમ તેઓ કેન્સર પીડિતો માટે દિન દુખિયારા લોકો માટે સતત કાર્યરત રહે છે.ખરા અર્થમાં તેઓ ખૂબ જ સારા સેવાકીય કાર્ય કરી રહ્યા છે. અને સમાજ તેમજ રાષ્ટ્ર માટે સારું એવું યોગદાન આપી રહ્યા છે .આમ જન સેવા એજ પ્રભુ સેવા મા વ્યસ્ત એવા ડોક્ટર દમયંતીબા પ્રદિપસિંહ સિંધા માટે આપણે ગૌરવ અનુભવી રહ્યા છે.