રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની મતગણતરીમાં તાલુકા પંચાયતની 20 બેઠકમાં થી 9 બેઠકોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચાયતની પાંચ બેઠકમાં બેઠકમાં 2 બેઠક મા ભાજપનો ભગવો લહેરાયો હતો. હજુ સુધી કોંગ્રેસના એક પણ બેઠક મળી નથી.
તાલુકા પંચાયત ચરાડવામાં અપક્ષ શાંતાબેન મકવાણા વિજય
ઘનશ્યામપુર તાલુકા પંચાયતની ભાજપના લીલાબેન ભુપતભાઈ લીલાપરા
રાતાભેર તાલુકા પંચાયત નિલેશભાઈ ધનજીભાઈ
જુનાદેવળીયા તાલુકા પંચાયત ભા જપ ના ઉમેદવાર પ્રવીણ ભાઈ સરાવાડીયા નો વિજય
ચરાડવા જિલ્લા પંચાયતના ઉમેદવાર પ્રવિણભાઇ સોનગ્રા
ધનશ્યામપુર જિલ્લા પંચાયત ના. ભા જ પ ના ઉમેદવાર
લીલાબેન રવજીભાઈ દલવાડી નો વિજય
રાતાભેર ભાજપના ઉમેદવાર નિલેશભાઈ ધનજીભાઈ ગામીતાલુકા પંચાયત બેઠકનો વિજય
તાલકા પંચાયત જુનાદેવળીયા બેઠકમાં ભાજપ પ્રવીણ ભાઈ સરાવાડીયાનો વિજય
કડીયાણા તાલુકા પંચાયતના બેઠક ના ભા જપ ના ઉમેદવાર રમેશભાઈ ઝીઝુવાડીય નો વિજય
મયુરનગર બેઠકના ભાજપના હર્ષાબાઝાલા નો વિજય
રાણેકપર તાલુકા પંચાયતના બેઠકના ભાજપના ઉમેદવાર અનિલભાઈ બાબરીયા નો વિજય
નવા દેવળિયા ભાજપના ઉમેદવાર રેખાબેન પટેલ વિજય
તાલુકા પંચાયત ચૂંપણી બેઠકના ભાજપના ગૌરીબેન કોળીનો વિજય
દિઘડીયા તાલુકા પંચાયતના ભાજપના બળદેવભાઈ કાજીયા નો વિજય