રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખોરાસા ગામે તાલુકા અને જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારને મતદારોનો અભૂતપૂર્વ આવકાર રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો ડી.જેના તાલે ઝૂમતા નજરે પડ્યા ત્યારે સંસદને ખોરાસા ગામના મતદારોએ અદ્દભૂતપૂર્વબ આવકાર આપી રોડ શો માં હજારો લોકો જોડાયા રોડ શો બાદ જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં લોકોયે હાજરી આપી હતી સભામાં આવેલ લોકોને સંબોધતા સરપંચ અનિલભાઈ લાડાણી દ્વારા જણાવ્યું જતુ કે ગડું જિલ્લા અને તાલુકા પંચાયત સીટમાં અને ખોરાસા ગામે કે આજુબાજુના ગામોમાં મારી કામગીર જોઈને મને અને મારા ઉમેદવારોને જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારને મત આપવા લોકોને જણાયું હતું. જ્યારે સંસદ રાજેશભાઇ ચુડાસમાએ કાશ્મીર ની 370 કલમ હટાવવા અને રામ મંદિર અને ગુજરાતની પ્રજાને કાઢયાવાળી રિવાજ યાદ કરવા અને મતદારોને જગાડવા ના નામે લોકોને પાસે મત માગ્યા હતા.