રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયતની 20 સીટો અને જિલ્લા પંચાયતની ચાર સીટો માટે ભાજપ દ્વારા મામલદાર કચેરી તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ માંગરોળ ચૂંટણીદારોએ ચાર જિલ્લા પંચાયતના ઉમેદવારોના મેન્ડેટ રજુ કર્યા હતા. માંગરોળ ખાતે ભાજપ પક્ષમાં ચુંટણી લડતા 20 તાલુકા પંચાયતના ઉમેદવારો જયારે ચાર જિલ્લા પંચાયતના ઉમેદવારોના પાર્ટીના ભાગવનજીભાઈ કરગટીયા,ચંદુભાઈ મકવાણા,દાનભાઈ બાલાસ,જેઠાભાઇ ચુડાસમા દ્વારા મેન્ડેટ રજુ કરવામાં આવેલ હતા.