રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
શ્રીરામ જન્મભૂમિ તિથૅ ક્ષેત્ર નિધી સમૅપણ અભિયાન અંતર્ગત કેશોદ ગૌરક્ષક પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા એક લાખનું સમર્પણ કરવામાં આવ્યું, સમૅપણ માટે ટ્રસ્ટી કાન્તીભાઈ ડાભીએ ચેક અપૅણ કર્યો હતો.આ પ્રસંગે માનનીય દેવજીભાઈ રાવત (કેન્દ્રીય મંત્રી વિશ્ચ હીન્દુ પરીષદ) અખિલ ભારતીય પ્રમુખ સામાજિક સમરસતા કીરીટભાઇ મિસ્ત્રી ( પ્રાંત સહ મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ )ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તેમ શ્રી રામ જન્મભૂમિ તિથૅ ક્ષેત્ર નિધી સમૅપણ અભિયાન જીલ્લા સંયોજક અશ્ચિનસિહ રાયજાદાએ જણાવ્યું છે.