રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના શહેર ત્થા તાલુકામાં કોરોના વાયરસ કોવીડ-૧૯ ના ફેલાય તે માટે સરકારે લોકડાઉન જાહેર કરેલ ત્યારે ઉના પોલીસ સ્ટેશનનાં તમામ કર્મચારીઓ તેનો અમલ કડક રીતે કરાવવા રાત દિવસ ભુખ, તરસ, તડકો જોયા વગર ફરજ બજાવી કાયદાનો ભંગ કરતા તત્વોને ભાન કરાવેલ માનવ જાતની આરોગ્ય સુરક્ષાની ચિંતા કરતા પોલીસ પોથી પરીવાર માસીક અખબાર દ્વારા ઉનાનાં ડી.સ્ટાફ પોલીસ જવાન ભિખુશા બચુશાનુ કોરોનાનાં યોઘ્ધા તરીકે સન્માન પત્ર આપી સન્માન કર્યુ હતુ.