દાહોદમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરાશે.

Dahod
રિપોર્ટર: વિજય બચ્ચાંની,દાહોદ

રાજ્ય સરકાર દ્વારા તા.૧૬/૦૨/૨૦૧૧ થી ૧૬/૦૫/૨૦૨૧ સુધીના ૯૦ દિવસ દરમ્યાન લઘુતમ ટેકાનાં ભાવે ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૨૦-૨૧ માટે પ્રતિ કિવન્ટલ (૧૦૦ કિ.ગ્રા) રૂા.૩૦૦૦/- ના ભાવે કેન્દ્ર સરકાર દ્વારા નકકી થયેલા ધારા ધોરણ મુજબ ચણા અને રાયડો રૂ. ૪૬૫૦ના ભાવે ખરીદવામાં આવશે. જેથી ખેડૂત ભાઈઓએ તેમનાં ચાલુ વર્ષનાં ૭/૧૨ તેમજ ૮-અ ના ઉતારા તથા પાસબુકની નકલ, કેન્સલ ચેકની નકલ સાથે ગ્રામ કક્ષાએ વી.સી.ઈ.(ગ્રામ પંચાયત કચેરી) એ.પી.એમ.સી કેન્દ્ર ખાતે ૧૫/૦૨/૨૦૨૧ સુધી ખરીદીનાં ભાગરૂપે ઓનલાઈન એનરોલમેન્ટ રજીસ્ટ્રેશન કરાવવા તાલુકાનાં ગોડાઉન મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે. ખરીદ કેન્દ્રોના કોન્ટેકટ નંબર આ પ્રમાણે છે. સરકારી અનાજ ગોડાઉન, દેવગઢ બારીયા ૬૩પ૯૯૪૬૧૦૧, સરકારી અનાજ ગોડાઉન, લીમખેડા/સિંગવડ ૬૩૫૯૯૪૬૦૫૩, સરકારી અનાજ ગોડાઉન ફતેપુરા ૬૩૫૯૯૪૬૧૦૩, સરકારી ગોડાઉન ધાનપુર ૬૩૫૯૯૪૬૧૦૨, દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *