રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
શહેરામા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત તાલુકા સેવા સદન અને બી.આર.સી.ભવન ખાતે શિક્ષકો દ્વારા સશક્ત, સુરક્ષિત, પોસ્ટલ બેલેટ, જાગૃત, સતર્ક, સુરક્ષિત ઈ.વી.એમ., વી.વી.પેટ.,એપિક વોટર હેલ્પલાઇન વગેરેની રંગોળી બનાવી હતી. વધુ લોકોમાં જાગૃતિ લાવી વધુ લોકો મતદાન કરે તે માટે બી.આર.સી ડૉ.કલ્પેશ આર.પરમાર, વિપુલ પાઠક, જયપાલસિંહ બારીઆ, મહેશ પટેલ, સરદારસિંહ, વિનોદ પટેલ અને શિક્ષણ વિભાગે સફળ બનાવવા રંગોળીના માધ્યમથી પ્રચાર પસાર કર્યો હતો.