રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ વિસ્તરમાં થોડાક દિવસથી બીમાર હાલતમાં વાંદરો જોવાં મળી રહીયો જેને બીમાર વાંદરો ચાલી પણ ન શકતો જેથી એક જગ્યાએ બેસી રહેતો હતો જેની માત્રી મંદિર સ્થાનિક રહિશ આષીશભાઇ ગોહેલ દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરતાં નરેશબાપુ ગૌસ્વામી તેમજ હરેશભુવા દ્વારા વાંદરાનું સલામત રીતે જાળ દ્વારા રેસ્ક્યુ કરી પકડી માંગરોળ પશુ દવાખાને લઈ જઈ તપાસ કરતા આ વાંદરાને વાયરલ ઇન્ફેકશન હોય જેને સારવાર અપાવી માંગરોળ ફોરેસ્ટ વિભાગને સોપવામાં આવ્યો હતો.