બ્રેકિંગ : દાહોદ જિલ્લામાં વધુ એક કેસ આયો પોઝિટિવ .

Dahod Madhya Gujarat

રીપોર્ટર વિજય બચાણી દાહોદ

મુંબઈથી દાહોદ આવેલા યુવકના સંપર્કમાં આવેલો ડ્રાઇવર નો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

બાંદ્રાથી દાહોદ આવેલા ઑફેંદિનના ચાલક ના સંપર્ક માં આવેલ કુલ 107 લોકોના સેમ્પલો ચકાસણી કરવા માટે મોકલવામાં આવ્યા હતા.

જેમાંથી આજરોજ કુલ 107 સેમ્પલ પૈકી 106 સેમ્પલો નેગેટિવ આવવા.

દાહોદ ના રહેવાસી 32 વર્ષીય ડ્રાઇવર સજાઉદ્દીન નેનુદ્દીન કાશી કાજીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર ચોંકી ઉઠયો હતો.

દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કુલ 18 કોરોના પોઝિટિવના કેસો નોંધાવા પામ્યા છે. જે પૈકી ચાર દર્દીઓ કોરોના મુક્ત થતાં તેઓના ઘરે મોકલવામાં આવ્યા છે.

હાલ દાહોદમાં કોરોના પોઝીટીવના કુલ 14 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *