રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
મૂળ એમપીના હાલ હળવદના સુનિલ નગર વિસ્તારમાં રહેતા અને પાણીપુરી નો વ્યવસાય કરીને પરીવારનું ગુજરાન ચલાવતા ૨૦ વર્ષ નો યુવાન અરૂણ અતરશીગ પાલ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે સુનિલ નગર સોસાયટી મા ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું બનાવ ની જાણ પરિવારજનો થતાં તેને હળવદ સરકારી હોસ્પિટલે લઇ જવાયો હતો અને ફરજ પરના ડોક્ટર અશ્વિનભાઈ આદ્રોજાએ યુવાને મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ હળવદ પોલીસને થતા તેઓ સરકારી હોસ્પિટલ ખાતે દોડી વધુ તપાસ હાથ ધરી હતી.