ગીર સોમનાથ જિલ્લામાં વધુ આઠ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા

Corona Gir - Somnath Latest
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

જિલ્લામાં વધુ આઠ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા..

કોડીનાર ના વિરાટ નગરમાં અમદાવાદ થી આવેલા યુવક નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા..

ત્યારબાદ તેના સંસર્ગ માં આવેલા તેમના પરિવાર સહિત આઠ ના બ્લડ સેમ્પલ લેવાયેલ…

આઠેય ના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા માં હાલ પોઝિટિવ કેસ ની સંખ્યા ૧૨ પર પહોંચી…

અમદાવાદ થી કોડીનારના વિરાટ નગર માં આવેલ પરિવાર કોરોના પોઝિટિવ…

ગઈ કાલે કિશોર પરમાર નામના યુવક નો પોઝિટિવ આવેલ..

આજે તેમના પરિવાર ના પત્ની સહિત પાંચ વર્ષ ના પુત્ર, દસ વર્ષીય પુત્રી નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો..

આ ઉપરાંત અમદાવાદ થી યુવક ની સાથે જ ઈનોવા કાર માં આવેલ બોડીદર ગામના 4 વ્યક્તિના રિપોર્ટ પણ પોઝિટિવ…

કોડીનાર ના જિન પ્લોટ માં મહારાષ્ટ્ર થી આવેલ 22 વર્ષીય યુવક નો રિપોર્ટ પણ પોઝિટિવ…

અગાઉ 03 કેસ પોઝિટિવ આવેલ જે સંપૂર્ણ સ્વસ્થ થયા છે.

જિલ્લા માં કુલ 12 પોઝિટિવ કેસ નોંધાયા જેમાંથી ૩ ને રજા અપાઈ છે જયારે ૯ કેસ એકટીવ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *