અમરેલી જિલ્લાના બગસરામાં રોડનું કામ અટકી જતા વેપારીઓ દ્વારા આવેદનપત્ર અપાયું.

Amreli
રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા

બગસરામાં પોલીસ સ્ટેશન થી કુંકાવાવ નાકા સુધીનું કામ છેલ્લા 5 મહિના થી શરૂ છે

આ કામ અટકી જતા વેપારીઓ દ્વારા નગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

આ વિસ્તારમાં આવેલ દુકાનો તેમજ રહેવાસીઓ દ્વારા નગરપાલિકામાં આવી સુત્રોચાર કરાયા હતા

આ રોડ જૂનાગઢથી અમરેલીને જોડતો મુખ્ય માર્ગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *