રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે વધારે વરસાદ વરસતા કારણે નદીઓમાં પાણી છોડવામાં આવ્યું હતું જેને લઇને નદીમાં પાણી હાલમાં ઓસરતાં પુષ્કળ પ્રમાણમાં રહેતી ધોવાઈને આવી છે ત્યારે ખનીજ માફિયાઓ છેલ્લા ઘણા મહિના થી બેફામ રેતી અને ગૌચર જમીનમાંથી ખનીજ ચોરી થઈ રહી છે જયારે ખનીજ અને ઉચ્ચ પોલીસ અધિકરીઓ દ્વાર વિજિલન્સ તપાસ કરવમાં આવે તો કરોડો રૂપિયા સરકારી તિજોરી નુકસાન થાય છે તાલુકાના ઘુડખર અભિયારણ વિસ્તારોમા રેતી ચોરી કરવામાં આવે છે જયારે તાલુકામાં કોઈ પણ જગ્યા એ આસાની થી ખનીજ માફિયાઓ દ્વાર કોઈ પણ દર વિના માલ ની ડિલીવરી કરી દેવમાં આવે છે. છતાં પણ સરકાર આંખ આડા કાન કરી લેવામાં આવે છે.હળવદના રણકાંઠા ના ઘુડખર અભયારણ્ય બેફામ રેતી ના પગલે ગાંધીનગર પત્ર લખ્યો છે જેમાં જણાવ્યા મુજબ માલણીયાદ ની નદીમાં 150થી વધારે સિંચાઈ માટેના કૂવા છે અને તેના થકી 1 હજાર એકરમાં પાણી પૂરું પડે છે પરંતુ છેલ્લા કેટલા સમયથી બેફામ રેતી ના પગલે ખેડૂતો માલઢોરની પણ પાણીની સમસ્યા ઉભી થઇ રહી છે ત્યારે વહેલી તકે તંત્ર કાર્યવાહી હાથ ધરે તેવી માંગ કરી રહ્યા છે.
હળવદના રણકાંઠા ના ઘુડખર અભયારણ્ય બેફામ રેતી ના પગલે ગાંધીનગર પત્ર લખ્યો છે જેમાં જણાવ્યા મુજબ માલણીયાદ ની ખારી નદીમાં 150થી વધારે કૂવો છે અને તેના થકી એક એકરમાં પાણી પૂરું પડે છે પણ છેલ્લા કેટલા સમયથી બેફામ રેતી ના પગલે ખેડૂતો માલઢોરની પણ પાણીની સમસ્યા ઉભી થઇ રહી છે ત્યારે વહેલી તકે તંત્ર કાર્યવાહી હાથ ધરે તેવી માંગ કરી રહ્યા છે. હળવદ રેતી ચોરી માટે હબ બની ગયું છે ધીરે-ધીરે બ્રહ્મણી નદીમાંથી રેતી નું અસ્તિત્વ પૂર્ણતાને આરે છે ત્યારે હવે રેતી ચોરી કરતા ભકતો કંકાવટી નદી પર પડ્યા છે તંત્રની ઢીલી નીતિના કારણે મોકળું મેદાન મળી ગયું છે ત્યારે માલનીયાદ ના ચેતનભાઇ રાઠોડ ગાંધીનગર વિભાગો મોરબી વિભાગ મામલતદાર કચેરી હળવદ પોલિશ સ્ટેશન જગ્યાએ લેખિતમાં અરજી કરી છે જેમાં જણાવ્યું છે કે માલનીયાદ ની નદીમાં ૧૫૦ જેટલા કૂવો છે જે એક હજાર એકરમાં સિંચાઇ કરવામાં આવે છે અને દિન-પ્રતિદિન રેતી ચોરી કરતાં સિંચાઈ તેમજ માલઢોરની પાણીની સમસ્યા ઉદ્ભવી છે ગામની સીમમાંથી પસાર થતી કંકાવટી નદી જે આગળ જતા ઘુડખર અભ્યારણ માંથી પસાર થાય છે અને બેફામ વાહન અવરજવર કારણે ઘુડખર ના અસ્થિત્વ પરખતરો ઉભો થયો છે.