રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા બારમણ નજીક આવેલ રાયડી ડેમ માંથી મહિલાનો મૃતદેહ મળીઆવ્યો
કાતર ગામની મહીલા એ રાયડી ડેમમા આત્મહત્યા કરી હોવાનું અનુમાન…..
કાતર ગામની મહિલા પ્રર્વણા બેન ગોંડલીયાનુ રાયડી ડેમમા ડુબી જવા થી મૌત….
સ્થાનિક તરવયા ની મદદથી મહિલા ના મૃતદેહ ને ડેમ માંથી બહાર કાઢયો…
ખાંભા પોલીસ અને મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર….
મહિલાના મૃતદેહને પી એમ અર્થ હોસ્પિટલ ખસેડાયો..