રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
મહીસાગર : કડાણા તાલુકા ના ડિટવાસ સરકારી હોસ્પિટલ માં ડોકટર દ્વારા ઉઘરાણું કરતો વિડ્યો વાયરલ
કડાણા તાલુકા ના છેવડા ના વિસ્તાર માં ગરીબ દર્દી પાસે સરકારી ડોકટર દ્વારા પૈસા લેતો વડીયો સોશ્યિલ મીડિયા માં વાયરલ
કડાણા તાલુકા ના છેવડા ના વિસ્તાર માં ગરીબ દર્દી પાસે સરકારી ડોકટર દ્વારા પૈસા લેતો વડીયો
કોરોનામાં આસ પાસ ની હોસ્પિટલ બંધ છે ત્યારે આવા કપરા સમયે સેવા ની જગ્યાએ સેવિંગ કરાય છે
ડિટવાસ સરકારી હોસ્પિટલ ના ડોક્ટર દ્વારા પૈસા લેતા લોકો માં રોષ
એક જાગૃત દર્દી દ્વારા સારવાર દરમિયાન પૈસા લેતો વીડિયો વાયરલ
જીલ્લા પ્રસાસન યોગ્ય તપાસ કરે તેવી સ્થાનિક લોકો ની માંગ