રણજીતસિહ જાદવ અમદાવાદ
આ યુવક મામાની સાથે વણોદ રહેતો હતો. વણોદ આલમપુર રોડ પર આવેલી વાડીમાં જાડા સાથે ગળે ફાસો ખાધેલી હાલતમાં લટકતી યુવકની લાશ મળી આવી. દસાડા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી .
જયપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા ઘણા સમયથી મામા ની સાથે વણોદ ગામે રહેતા હતા. ત્યારે અચાનક તેઓ રાત્રીના સમયે ઘરેથી કહ્યા વગર જતા રહેતા ઘરના લોકોએ શોધખોળ કરી હતી દસાડા પોલીસ મથકેથી માહિતી ના આધારે વણોદ ગામે રહેતા અનુપસિંહ વાઘેલાનો ભાણો જયપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા રહે .ધેચાણ,તા.સૂઈ,જીલ્લો.બનાસકાઠા વાળા ઘણા સમયથી મામા ની સાથે વણોદ રહેતા હતા તેઓ રાત્રે ઘરે થી કીધા વગર જતા રહેતા નમસ્કાર પરિવારના લોકોએ શોધખોળ શરૂ કરી હતી બીજજા દિવસે સવારે વણોદ આલમપુરા રોડ ઉપર આવેલી વાળી માં જાળા સાથે ગળે ફાસો ખાધેલી હાલતમાં લાશ લટકતી હતી આ ઘટનાની જાણ થતા દસાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પી.એમ માટે ખસેડવામાં આવી હતી..