હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે ડો.‌ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી સંલગ્ન અભ્યાસક્રમોનો ‌પ્રારંભ કરાયો.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ શહેર શિક્ષણ ક્ષેત્ર હબ ગણાય છે.ત્યારે હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે હળવદ તાલુકાના વિધાથીર્ઓ જુદા જુદા અભ્યાસક્રમો ના કોષ કરી શકે તે હેતુથી ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સ્ટડી સેન્ટર નો પ્રારંભ ‌કરાયો.

મોરબી જીલ્લાનું હળવદ તાલુકો શિક્ષણ નગરીમાં હબ ગણાતું હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને વિવિધ કોષ માટે બહારગામ જવું ના પડે તેવા હેતુથી મહર્ષિ ગુરુકુળ દ્વારા હળવદમા ડો.બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અભ્યાસક્રમો ‌ઘરે બેઠા વિદ્યાર્થીઓ તેમજ મહિલાઓ બહેનો વિવિધ અભ્યાસક્રમો ની પરીક્ષા આપી શકે તે માટે સ્ટડી સેન્ટર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં હળવદના ડીવી રાવલ કોલેજ ના પોફેસર ડો .માલસણા તેમજ મહર્ષિ ગુરૂકુળ ના એમ ડી ટ્રસ્ટી ગણ આચાર્ય શિક્ષકો સહીત ની ઉપસ્થિતિ મા રીબીન કાપી સ્ટડી સેન્ટર ખુલ્લુ મુકવામાં આવ્યુ.

આ અંગે મહર્ષિ ગુરૂકુળ ના એમ ડી રજનીભાઈ સંઘાણી એ જણાવ્યું હતું. કે આ સ્ટડી સેન્ટર મા B.A.B.C.A.B.B.A.જેવા સ્નાતક કોષ M.A.M.S.W. સહિતના અનુસ્નાતક સેનેટરી ઇન્સ્પેક્ટર ડી .એચ.એસ.આઈ કોષે ઉપરોક્ત ડિપ્લોમા ૧૩ કોષ તથા સી સી સી કોષ જેવા કુલ ૧૭ સર્ટિફિકેટ અભ્યાસ ક્રમ શરૂ કરવામાં આવ્યા છે આ સ્ટડી સેન્ટર માં અભ્યાસ કરવા માંગતા વિધાથીર્ઓ ‌મો. ૯૮૨૫૦૭૦૨૯૦ પર વધુ જાણકારી મેળવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *