બગસરા: ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનરે પલટી મારી.

Amreli
રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા

બગસરામા જેતપુર રોડ ઉપર ઈદગાહ પાસે રાત્રિના સમયે ટ્રક પસાર થઈ રહ્યું હતું. ત્યારે ડ્રાઈવરે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તેલ ભરેલુ કન્ટેનર પલટી મારી જતા, સીંગતેલની નદીઓ વહેતી થઈ હતી. આ કન્ટેનર જુનાગઢ થી પીપાવાવ પોર્ટ જતુ હતું. ટ્રક નો નંબર જીજે 14W2862 છે . આ ટેન્કરમાં આશરે ૨૭ ટન સીંગતેલ ભરેલું ટ્રક ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. તેમજ ડ્રાઈવરનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *