રિપોર્ટર : સુરેશ રાણા, બનાસકાંઠા
કલેકટરની સૂચના અનુસાર ૧/૧૦/૨૦૨૦ ના રોજ આદેશ અનુસાર અમીરગઢ તાલુકાની તમામ વિધવા બહેનો ગંગા સુરક્ષાના ફોર્મ ભરી આજ રોજ સ્વીકારી ઓડર આપવામાં આવ્યા.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મામલતદાર કચેરીના તમામ કર્મચારીઓએ ગંગા સુરક્ષા યોજનાની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં તારીખ ૧/૧૦/૨૦૨૦ થી લઈને ૧૭/૧૦/૨૦૨૦ સુધી તમામ વિધવા બહેનો ગંગા સુરક્ષાના ફોર્મ ભરી સ્વીકાર કરવામાં આવ્યા હતા અને બધા ફોર્મ જમા કરવામાં આવ્યા હતા.
અમીરગઢ તાલુકામાં દરેક વિધવા બહેનોને વિધવા સહાય યોજનામાં દરેક વિધવાઓને સહાય મળે છે, પરંતુ કલેકટરના આદેશ અનુસાર દરેક ગામમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે કે જે બહેનોને પેનશલ નથી મળતું તેવોને તાત્કાલિક ફોર્મભરીને તાબડતોબ હાથ ધરેલ છે અને કચેરી પર તાત્કાલિક ફ્રોમ સ્વીકારી ઓડર આપેલ છે.