રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા
અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલમાંથી 3 દર્દીને રજા આપવામાં આવી
તાળીઓના અભિવાદન સાથે દર્દીઓને ઘરે મોકલાયા
આજે રજા આપવામાં આવેલ દર્દીના નામ
ફરહાના શેખ-ભરૂચ
અસફિયા શેખ-ભરૂચ
મોઇન સૈયદ-ભરૂચ
કુલ 27 પોઝીટીવ કેસ પૈકી 2 દર્દીના મોત, અન્ય તમામ 25 દર્દી સાજા થયા
જિલ્લાનો કોઈ પણ કોરોના પોઝીટીવ વ્યક્તિ હવે સારવાર હેઠળ નહીં
અમદાવાદના 2 ટ્રક ચાલક જ સારવાર હેઠળ રહેશે