રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
ધારી ચલાલા નગરપાલિકાના ઉપપ્રમુખ હિંમત ભાઇ વહીવટી કામ માટે બહાર જતા તે દરમિયાન જડપથી નીલગાય રસતા પરથી પસાર થતા કાર ની સાથે અથડાતા થયો અકસ્માત..
નગરપાલિકાના પ્રમુખ હિંમતભાઈ ડોંગા તેમજ ચીફ ઓફિસર પાણીના કામ અર્થે ધારી ચલાલા રોડ પર જઈ રહ્યા હતા તે દરમિયાન નડિયાદ અકસ્માત….
અમરેલી જિલ્લાના ધારી ચલાલા રોડ પરથી પસાર થતા ઉપપ્રમુખ હિંમતભાઇ ની કારની સાથે અથડાતા કારને ભારે નુકસાન ..
નગરપાલિકાના પ્રમુખ હિંમત ભાઇ ડોંગા ની કાર સાથે અથડાતા નીલગાય પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
ધારી ચલાલા રોડ ઉપર ગાયત્રી કોલેજ ની પાસે રોડ ઉપર પુરપાટ ઝડપે દોડી આવીને નીલગાય પ્રમુખની ગાડી સાથે અથડાતા અકસ્માતમાં મોટી જાન હાની થતાં તળી…