રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર
તારીખ ૧૧/૧૦/૨૦૨૦ ના રોજ ઊંઝા માં માનવ મંદિર સ્કૂલમાં રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી મહેસાણા જિલ્લાની મિટિંગ યોજાઈ હતી જેમાં દિવ્યાંગ વ્યક્તિઓના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી સાથે દિવ્યાંગ વ્યક્તિઓને તકલીફ ન પડે તે માટે ગાડી ની વ્યવસ્થા કરવામાં આવી હતી આ સાથે રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભરતભાઈ મોદી, મહેસાણા જિલ્લા અધ્યક્ષ કનુભાઈ પ્રજાપતિ , ઉપાધ્યક્ષ શ્રી નીતિન પંચાલ , સેનમાં રજની,પ્રજાપતિ મુકેશ, સેનમા કમલેશભાઈ, સેન્માં સુરેશભાઈ , રાવલ મીનાબેન, પટેલ સંગીતાબેન, મંજીબેન, કિર્તીભાઇ વગેરે જેવા હોદેદારો તથા દિવ્યાંગ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.