રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
ધારાસભ્ય અંબરીશભાઈ ડેર ના માર્ગદર્શન અને નેજા હેઠળ ચાલી રહેલી નગરપાલિકામાં
વોર્ડ નંબર ત્રણ અને પાંચના વર્ષો જૂનો અને બંને વોર્ડ ને જોડતા અતિ મહત્વના રોડનું ખાતમુહૂર્ત યુવા પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા તથા ઉપ પ્રમુખ પિન્ટુ ભાઈ ઠક્કર અને રાજુલા નગરપાલિકા ટિમ દ્વારા ખાતમુહૂર્ત કરાયું.
આ તકે વૉર્ડ નંબર ૩ અને ૫ ના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને ખુશી વ્યક્ત કરી હતી, સાથે સમગ્ર વૉર્ડના રહેવાસીઓએ પ્રમુખ તથા નગરપાલિકાની ટીમનો આભાર માન્યો હતો.
આ કોંગ્રેસ શાસિત પાલીકાની પુરે પુરી ટીમે કેટલાય પડકારો પાર કરી કામોને વેગવંતા કરવાના પ્રયત્નો આ ટિમ કરી રહી છે.