ઉત્તરપ્રદેશના બલરામપુરમાં હાઈટેન્શન તારની ઝપેટમાં આવવાથી ૧૪ લોકો જીવતા ભૂંજાયા હતા. માંગલિક કાર્યક્રમમાં ‘કટિયા’ લગાવી પ્રોજેક્ટર ચલાવતા બનેલી કરુણાંતિકા બની હતી.ઉત્તરપ્રદેશના બલરામપુરમાં હાઈટેન્શન તારની ઝપેટમાં આવવાથી ૧૪ લોકો જીવતા ભૂંજાયા હતા. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ત્રણની હાલત અત્યંત ગંભીર છે. નોંધનીય છે કે આ કરૂણ ઘટનામાં ૧૨ બાળકો પણ શામેલ છે. નોઁધનીય છે કે તમામ ઘાયલોનો સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ઉલ્લેખનીય છે કે આ ઘટના હરૈયા સ્ટેશનના ઉદઈપુર મજગવા ગામની છે.
આ ઘટના હરૈયા સ્ટેશનના ઉદઈપુર મજગવા ગામની અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે માંગલીક કાર્યક્રમમાં કટીયા લગાવીને પ્રોજક્ટર ચલાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી.અહેવાલ મુજબ માંગલિક કાર્યક્રમમાં કટિયા લગાવીને પ્રોજેક્ટર ચલાવતા સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના થયા બાદ ગામમાં અફડા તફડી મચી ગઈ હતી. ઘાયલોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ત્રણની હાલત અત્યંત ગંભીર જણાવી રહ્યા છે. જેમાં બાળકો પણ શામેલ છે.