રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
સાવલી ની ગોકુળવાટીકા સોસાયટી માં સ્થિત કોકો ભવન ખાતે તાજેતરમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં દાવેદારી કરનાર ઉમેદવાર ની પસંદગી અને કોંગ્રેસ પાર્ટી ના ડિજિટલ મેમ્બર શીપ ની નોંધણી અંગે કોંગ્રેસ પાર્ટી દ્વ્રારા સેમિનાર નું આયોજન કરાયું
આગામી સ્થાનિકસ્વરાજ્ય ની ચૂંટણી જિલ્લાપંચાયત,તાલુકાપંચાયત ના પડઘમ વાગી રહ્યાછે વડોદરાજિલ્લાના સાવલી ની ગોકુળવાટીકા સોસાયટીમાં સ્થિત કોકોભવન માં સાવલી પાસે ના ગોઠડા ગામ ની જિલ્લાપંચાયત ની સીટ માટે ના દાવેદાર ઉમેદવારો સાથે કોંગ્રેસ પાર્ટી ના નિમાયેલા પ્રભારી શુખદેવ ઠાકોર અને જય ભટ્ટ મીટિંગ યોજાઈ અને સાવલી તેમજ ડેસર તાલુકા માં વધુમાં વધુ કોંગ્રેસ પાર્ટીના ડીઝીટલ મેમ્બરશીપ પ્રક્રિયા શરૂ કરવા ટાર્ગેટ અને માર્ગદર્શન પ્રભારીઓ દ્વારા અપાયું.