રિપોર્ટર: પ્રતાપ વાળા, ધારી
હાલ સમગ્ર ભારત દેશને હચમચાવી નાખે તેવી ઘટના ઉત્તર પ્રદેશમાં બનેલી હોય જેને સખત શબ્દોમાં વખોડી કાઢી ધારી તાલુકાના સલાલા ખાતે વાલ્મિકી સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજી યુપીની યુવતીની પ્રતિમાને મીણબત્તી અને પુષ્પો ધરીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાટવેલ હાથ કી વાલ્મિકી સમાજના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં બહેનોની ઉપસ્થિતિમાં આપવામાં આવી અને રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે તેના પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી રહ્યા છે તેમજ તેના પ્રત્યાઘાતરૂપે અમરેલી જિલ્લાના સલાલા ખાતે પણ જોવા મળ્યા.