મહીસાગર જિલ્લામાં પોલીસ તથા નગરજનો વચ્ચે અનુરૂપ પ્રેમ જોવા મળ્યો છે. લોકડાઉનમાં પોલીસ પોતાની ફરજ જીવના જોખમે કરી રહી છે ત્યાં જે જગ્યા પર પોલીસે સક્ત બનવું પડે છે ત્યાં પોલીસ સક્ત બને છે અને અમુક જગ્યાએ તે પ્રેમ પણ દર્શાવે છે. એક એવો જ અનેરો લાભ મહીસાગર જિલ્લાને મળ્યો છે. લુણાવાડામાં પોલીસ કર્મચારીઓ ઘ્વારા પાણીની પરબ બનાવમાં આવી છે. મહીસાગર પોલીસ સુપ્રિટેન્ડેન્ટ ઉષાબેન રાડા તથા ફાઉન્ડેશનના નરેશભાઈ દેસાઈ લુણાવાડા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પાણીની પરબ ચાલુ કરવામાં આવી. જેનો લાભ રસ્તા પર જતા પગપાળા તથા તરસ્યા શ્રમિકોને મળે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો.
Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 G Samachar News Chanel GTPL NO 981 સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.