ગોધરા: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઘ્વારા જિલ્લાને કોરોના મુક્ત કરવાના સઘન પ્રયત્નો…

Godhra Latest Madhya Gujarat

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોધરા પંચમહાલ જિલ્લાને કોરોના વાઇરસથી મુક્ત કરવા સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે.

રાજય સરકાર, જિલ્લા વહિવટી તંત્ર, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્રના દિશા સુચનો અને માર્ગદર્શન સાથે વખતો વખતની સૂચના મુજબ તમામ કાર્યવહી કરી જરૂરી સાથ અને સહકાર આપેલ છે.

બજાર સમિતિ દ્વારા કોરોના સંભવિત લક્ષણ ધરાવતા દર્દીઓને તપાસ કરવા માટે થર્મલગનો આરોગ્ય વિભાગમાં આપેલ છે. અને ટૂંક સમયમાં કોરોના વોરીયર્સ એવા આપણા આરોગ્ય કર્મચારીઓના રક્ષણ અને સલામતી માટે આઇસીલ્ડ સેડ પણ આપવાની છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *