રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ
જેતપુરના દેરડી રોડ પર બિસમાર રસ્તાના કારણે યુવક એકટીવા ઉપરથી ભાદરના બેઠા પુલ નીચે ખાબક્યો. પુલ ઉપર ખાડાના કારણે મોટરસાયકલ પર બેલેન્સ ગુમાવતા બની ઘટના.. જેતપુર થી દેરડી જવાના રસ્તે બેઠી ધાબી ઉપરથી પસાર થઈ રહેલા રાજેશ શાંતિલાલ શિલું રહે સોમનાથ અકસ્માતે નદીમાં પડીજતા પાણીમાં તણાવા લાગયા હતા જેની જાણ સ્થાનિકોને થતા જેતપુર ફાયર ને જાણ કરતા શોધખોળ હાથ ધરવામાં આવી છે.