રિપોર્ટર: સુરેશ પગી,કડાણા
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
કોન્સ્ટેબલ અલ્પેશ ૧,૩૩,૭૬૦ ના વિદેશી દારૂ સાથે ઝડપાયો
નિશાન સન્ની ગાડીમાં ખીચોખીચ દારૂ ભરી ને આવતા મહીસાગર પોલીસે ઝડપી પાડ્યો
મહીસાગર પોલીસે કોન્સ્ટેબલ સહિત અન્ય એક નીતિન નામના શખ્સની કરી ધરપકડ
દારૂ સહિત ૩,૯૨,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત
અમદાવાદનો પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા કેટલા સમયથી ખેપ મારતો હતો
દારૂ ક્યાંથી ક્યાં લઇ જતો હતો તેની એલ.સી.બી. દ્વારા તપાસ હાથ ધરી
કડાણા પોલીસ મથકે ગુનો નોંધી મહીસાગર પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી..