રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
ગુજરાતની પ્રજા આકરા સમયે એકબીજાને વારે આવતા જ હોય છે ત્યારે આજે તમને ગુજરાતીઓ એક મહેક છોડતા જ હોય છે પરંતુ આજે તમને એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે ગુજરાતીઓ જ કરી શકે બાકી બીજું કોઈ કરી ન શકે વડોદરા શહેરમાં સમા પોલીસ સ્ટેશનની પી.સી.આર વાન પેટ્રોલિંગ દરમિયાન કોઈ જાન કરેલ કૂવામાં કૂતરો પડી ગયેલ છે તેઓએ તપાસ કરતા બાપા સીતારામ સેવા મંડળ દુમાડ ના સેવકો ને બોલાવી અવડ કૂવા માંથી કલાકોની જહેમત બાદ જેમતેમ કરી કૂતરાને બહાર કાઢી જીવ બચાવ્યો હતો અને માનવતાની ફરજ બજાવી છે.