રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માંગરોળ તાલુકા અને આઠ ગામોને જોડતો લાબરકુવા રોડ બીસ્માર હાલતમા, ખેડુતો અને ગામડાઓના રહીશોને ભારે મુશકેલી,ગામ અને તાલુકા મથકે કામ કાજ માટે આવતા રાહદારીઓએ દશ કીલ્લો મીટર જેટલુ ફરી ને આવ્વુ પડે છે, સ્થાનીકોએ પંચાયતથી લય જીલ્લા પંચાયત પ્રમુખ ઘારાસભ્યો તેમજ સાસંદ સુઘી અનેક વખત રજુઆત કરી પરંતુ માત્ર માગણી અને માપણી કરી સંતોષ મેળતા રાજકીય આગેવાનો, વહેલી તકે આ ટાવરથી લઇ મેળેજ સુઘીનો રોડ બને તેવી લોક માંગ ઉઠી છે.