રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા
જો ચા ની ચુસ્કી પીવી હોય તો મહેમાન નવાજી માણવી પડે તો જ ચા મળે
વકોલકી ગામ ની વસ્તી ૬૫૦૦ જેવી છે અને આ ગામ માં રાજા રજવાડા વખતો થી કોલકી ગામ માં કોઈ જગ્યાએ ચા નું વેચાણ જ કરવામાં આવતું નથી જેથી કોઈ ને વ્યસન ન થાય તેમજ જે ચા માટે જે ખર્ચ થતો હોય એ પણ બચે છે ચા નાં પ્યાસી ઓ ને જો ચાની ચુસ્કી મારવી હોય મહેમાન તરીકે કોલકી ગામ ઘરે જવું પડે ત્યારે જ ચા પીવા મળે આમ કોલકી ગામે લગભગ દેશ ને આઝાદી મળી ત્યાર થી કોલકી ગામે ચા નું વેચાણ જ કરવામાં આવતું નથી આવી છે કોલકી ગામ ની અલગ ઓળખ ઉભી થઈ છે ગુજરાત કે સૌરાષ્ટ્ર માં એક માત્ર એવું પણ ગામ છે જયાં ચા નું વેચાણ નથીં કરાતું એ કોલકી ગામ છે.