રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
આજે ગોઠડા ગામ પંચાયતના સરપંચ સૈયદ મહમદ અલી જે હાલ મા સરપંચ છે તેઓ ગરીબો ની ચિંતા કરતા અને ગરીબો ના ઘર સુધી પીવાનુ પાની પહોચાડવામાં સફળ થયા છે અને તેઓ ગોઠડા ગામ ની સીમમા રહેતા લોકોની ચિંતા કરીને તેમના ઘર સુધી પીવાનું પાણી પહોચાડ્યું છે. અને ગોઠડા ગામ ની સીમ રહેતા ૫૦ થી વધુ ઘર ને પાઇપલાઇન દ્વારા નળ કનેક્શન કરી આપતા ખુશીની લહેર જોવા મળી રહી છે.
