ઉના પોલીસએ મંદબુદ્ધિ બાળકોને આનંદીત કર્યાં

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

ઉના પોલીસ દ્વારા મંદબુદ્ધિના બાળકોને કપડા તેમજ નાસ્તા વિતરણ કરવામાં આવ્યા. જેમાં પી.આઈ ચૌધરી સોનિકસિંહ સોસોડિયા, પી.પી. બાંભણિયા, ભરતભાઇ વાજા, અશોક કીડેચા, હસમુખભાઈ તથા ટી.આર.બી. ના કાનજીભાઈ, કાનાભાઈ, કેતનભાઈ, પ્રકાશભાઈ દ્વારા નાસ્તા વિતરણ કરી બાળકો સાથે સમવાદ કરી આનંદ કરાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *