રિપોર્ટર: સુરેશ પગી,કડાણા
ડુંગરપુર જિલ્લા સાથે મહીસાગર જિલ્લાની સરહદ હોવાથી સરહદ વિસ્તાર એલર્ટ પર
ડુંગરપુર જિલ્લા સાથે સરહદ ધરાવતા તમામ રસ્તાઓ બંધ કરાયા
પુનાવાડા, કાલિયાકુવા, છાણી તેમજ માનગઢ બોર્ડર ઉપર પી.એસ.આઈ સહિત મોટી સંખ્યામાં પોલિસ કાફલો તૈનાત કરાઈ
મહીસાગર એસ.પી., લુણાવાડા સી.પી.આઈ.સહિતના અધિકારીઓ દોડી આવ્યા
મહિસાગરના આદિવાસી યુવાનો આંદોલનમાંના જોડાઈ તે માટે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે
આંદોલનમાં બે થી વધુ યુવકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી
જિલ્લાના આદિવાસી વિસ્તારના યુવાનો અને કાર્યકરો આંદોલનને સમર્થન આપી રહ્યા છે ત્યારે પોલીસ વધુ સતર્ક..