રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પશુ પાલકો એ ડેરીમાં દૂધ ભરાવવાનુ કર્યું બંધ
બનાસ ડેરી દ્વારા દુધ ઉત્પાદકો માટે ૧૬.૬૮ ટકા વધારો જાહેર કરેલ જ્યારે મેમદાવાદ ડેરી દ્વારા ૧૪.૨૧ ટકા વધારો આપવાનું કહતા પશુ પાલકો માં રોષ. ભેંશ ના દૂધના ફેટ ૫/૬ ફેટ આપે છે જેમાં ફેંટ મસીન સેટ કરીને રાખવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા. પશુ પાલકો ને જાહેર કરેલ વધારો તાત્કાલિક આપવામાં નહી આવેતો ઉગ્ર આંદોલનની આપી ચીમકી.ત્રીસેક વર્ષ થી ડેરીમાં ચાલતા ગેરરીતિ બાબતે અનેકો વખત રજૂઆત છતાં પશુ પાલકોને ન્યાય ના મળતા ડેરીમાં દૂધ ભરવવનું બંધ કરવામાં આવ્યું.