પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ રાધનપુર નાયબ કલેકટર અને અન્ય અધિકારીઓ દ્વારા કોરોના વાયરસથી બચવા અંગેના સૂચનો આપવામાં આવ્યા.

Latest Patan
રિપોર્ટર: ભરત સથવારા,પાટણ

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ રાધનપુર નાયબ કલેકટર અને અન્ય અધિકારીઓ દ્વારા બજારમાં ફરી વેપારી અને ગ્રાહકો ને સમજવા માં આવેલ કોરોના વાયરસ થી બચવા ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત જાળવવા સૅનેટાઇઝર નો ઉપયોગ કરવામાં આવે તેવી લોક ને અપીલ કરી હતી

પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં અને શહેરમાં દિન દાહડે કોરો ના વાયરસ ના કેસો વધી રહ્યા છે જેમાં આજદિન સુધી રાધનપુર શેહર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કેસોની વાત કરી એ તો ૧૬૪ કેસો રાધનપુર વિસ્તારમાં આવી ચુક્યા છે પણ હજુ લોકો કોરોના વાયરસ ને ગંભીરતાથી ના લેતા હોય તેને અનુલક્ષીને આજરોજ રાધનપુરના નાયબ કલેકટર ડી બી ટાંક અને રાધનપુર નાયબ પોલીસ અધિક્ષક એચ કે વાઘેલા અને પી આઈ સોલંકી અને મામલતદાર રાધનપુર અને નગરપાલિકા નો સ્ટાફ મળી રાધનપુર મેઈન બજાર ગંજબજારમાં અને અન્ય સોપીગ એસ ટી બસ સ્ટેન્ડ ખાતે જઈને લોકોને સમજાવવામાં આવ્યા હતા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ ફરજિયાત પહેરવા અને સેનેટ રાઈઝર નો ઉપયોગ કરવા આમ જનતાને અને વેપારીઓને સમજાવવામાં આવ્યા હતા ત્યારે ઠેરઠેર ફરી રાધનપુરના નાયબ કલેકટર અને નાયબ પોલીસ અધિક્ષક લોકોને વિનંતી કરી હતી હજુ કોરોનાનો મટી ગયો નથી અને કોરોના ની ગંભીરતા અને સમજવા લોકોને અપીલ કરી હતી માસ ફરજિયાત પહેરો બિન જરૂરી ઘરની બહાર નીકળો બાળકો અને ઉંમરલાયક લોકો બહારના નીકળે કોરોનાની મહામારી વધી રહી છે તેનો ભોગ ન બને તેને લઈને એક જનજાગૃતિ રૂપે આજરોજ રાધનપુરની બજારોમાં શોપિંગ મોલ એસટી ડેપોમાં માર્કેટ યાર્ડ એ.પી.એમ.સી અને અન્ય જગ્યાએ જઈને લોકોને સમજાવી કોરોનાની મહામારી થી બચવા અપીલ કરી હતી લોકોને સૂચના પણ આપી હતી તે આપ આ વસ્તુનું પાલન કરો માસ ફરજિયાત પહેરો સોશિયલ ડિસ્ટન્સ જાણવો અને સેનેટ રાઈઝર નો ઉપયોગ કરો આમ છતાં આ પાલન નહીં કરો તો દંડકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું લોકોને જણાવવામાં આવ્યું હતું તંત્ર એટલે કે રાધનપુર વિસ્તારનું તંત્ર ખૂબ સક્રિય છે કોરોનાવાયરસ ને ડામવા માટે ત્યારે લોકો પાસેથી સહકારની અપેક્ષા રાખી રાધનપુર નાયબ કલેક્ટર કામગીરી કરી રહ્યા છે જેમની કામગીરીથી રાધનપુર વિસ્તારની પ્રજા પણ ખુશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *